પ્રાંજલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાંજલ

વિશેષણ

  • 1

    સરળ; ઋજુ.

  • 2

    સીધું; ટટાર.

  • 3

    પ્રામાણિક.

મૂળ

सं.