પ્રાજાપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાજાપત્ય

વિશેષણ

  • 1

    પ્રજાપતિ સંબંધી.

મૂળ

सं.

પ્રાજાપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાજાપત્ય

પુંલિંગ

  • 1

    વિવાહના આઠ પ્રકારોમાંનો એક; જેમાં કન્યાનો પિતા વર પાસેથી કાંઈ પણ લીધા વિના, બંને ધર્મપૂર્વક આચરણ કરી સુખી થાય એ ઇચ્છાથી જ, કન્યા આપે છે.