પરાંઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાંઠું

નપુંસક લિંગ

  • 1

    લોઢી પર તળીને કરાતી ચોપડા જેવી એક જાતની ભાખરી.

મૂળ

हिं. परांठी