પ્રાણઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણઘોષ

પુંલિંગ

  • 1

    નાદ; કાન રૂંધતાં સંભળાતો શરીરમાં પ્રાણચલનનો ઘોષ.