પ્રાણધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણધારી

વિશેષણ

  • 1

    પ્રાણ ધારણ કરનારું.

પ્રાણધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણધારી

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    માણસ; પ્રાણી.