પ્રાણપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણપણ

નપુંસક લિંગ

  • 1

    પ્રાણ હોડમાં મૂકવા તે.

પ્રાણપણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણપણે

અવ્યય

  • 1

    જાનને જોખમે.