પુરાણવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાણવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    પૌરાણિક સાહિત્યનું શાસ્ત્ર; 'માઇથૉલૉજી'.

મૂળ

सं.