પ્રાણેશ્વરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણેશ્વરી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાણની માલિક; પ્રાણપ્રિયા.

મૂળ

+ईश्वरी