ગુજરાતી

માં પરાણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરાણી1પુરાણી2પ્રાણી3

પરાણી1

સ્ત્રીલિંગ

 • 1

  નાનો પરાણો.

મૂળ

સર૰ सं. प्रवयण; म.

ગુજરાતી

માં પરાણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરાણી1પુરાણી2પ્રાણી3

પુરાણી2

પુંલિંગ

 • 1

  પુરાણ વાંચી સંભળાવનાર.

 • 2

  પુરાણ રચનાર.

 • 3

  એક અટક.

ગુજરાતી

માં પરાણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરાણી1પુરાણી2પ્રાણી3

પ્રાણી3

નપુંસક લિંગ

 • 1

  જીવ આપવો તે.