પ્રાણીસંગ્રહાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણીસંગ્રહાલય

નપુંસક લિંગ

  • 1

    પશુપક્ષીઓનું સંગ્રહસ્થાન; ચીડિયાઘર; 'ઝૂ'.