પુરાણ કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાણ કાઢવું

  • 1

    કંટાળાભરી લાંબી વાત કહેવી, શરૂ કરવી.

  • 2

    એકની એક વાત કહે કહે કરવી.