ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પરાંત1

વિશેષણ

 • 1

  બાકી રહેલું; શેષ.

મૂળ

જુઓ પુરાંત

ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પુરાત2

વિશેષણ

 • 1

  પહેલાંનું; જૂનું.

મૂળ

'પુરાતન' ઉપરથી

ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પુરાંત3

વિશેષણ

 • 1

  પરાંત; બાકી રહેલું; શેષ.

ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પ્રાત4

પુંલિંગ

 • 1

  પરોઢિયું; સવાર.

પ્રાંત5

પુંલિંગ

 • 1

  છેડો.

 • 2

  દેશનો વિભાગ; જિલ્લાઓ મળી બનતો વિભાગ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  પરોઢિયું; સવાર.

મૂળ

सं. प्रातस्

ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પરાત6

સ્ત્રીલિંગ

 • 1

  પરાજ; ઊભા કાનાની મોટી થાળી.

મૂળ

સર૰ म.; हिं.; पोर्टु. प्राट ? सं. पात्र ?

ગુજરાતી

માં પરાતની 7 મુખ્ય વ્યાખ્યા છે: પરાંત1પુરાત2પુરાંત3પ્રાત4પ્રાંત5પરાત6પરાત7

પરાત7

સ્ત્રીલિંગ

 • 1

  છાશ ઉપરનું પાણી.