પ્રાતઃસ્મરણીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાતઃસ્મરણીય

વિશેષણ

  • 1

    સવારે ઊઠીને સ્મરવા યોગ્ય.

  • 2

    તેવું પૂજ્ય (માણસ).