પ્રાપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાપ્ત

વિશેષણ

  • 1

    મેળવાયેલું કે મળેલું.

  • 2

    ઉપસ્થિત; રજૂ.

મૂળ

सं.