પરામર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરામર્શ

પુંલિંગ

 • 1

  સ્પર્શ.

 • 2

  પકડવું-ખેંચવું તે.

 • 3

  બળાત્કાર.

 • 4

  વિચાર; ઊહાપોહ.

 • 5

  અનુમાન.

 • 6

  સ્મૃતિ.

 • 7

  વિચારવિમર્શપૂર્વકનાં સલાહ-સૂચન.

મૂળ

सं.