પરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાયું

વિશેષણ

  • 1

    પારકું; બીજાનું.

મૂળ

प्रा. पराय (सं. परकीय)

પ્રાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાય

વિશેષણ

  • 1

    લગભગ સરખું (સમાસને અંતે). ઉદા૰ મૃતપ્રાય.

મૂળ

सं.

પ્રાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાય

અવ્યય

  • 1

    પ્રાયઃ બધી રીતે.