પરાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાયણ

વિશેષણ

  • 1

    એકાગ્ર; લીન (પ્રાય: સમાસમાં).

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    પરમ કે અંતિમ ધ્યેય કે આશ્રયસ્થાન; પરાયતન.

  • 2

    સાર; સત્ત્વ.