પ્રાયોજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાયોજિત

વિશેષણ

  • 1

    કોઈ વ્યક્તિ, વ્યાપારી કે અન્ય સંસ્થાની સહાયથી નિર્મિત; 'સ્પૉન્સર્ડ'.

  • 2

    વિનિયોગ; પ્રયુક્ત; 'એપ્લાઇડ'.

મૂળ

सं.