પ્રાયોપવેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાયોપવેશન

નપુંસક લિંગ

  • 1

    અન્નજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે.

મૂળ

सं.