ગુજરાતી

માં પરાર્થની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાર્થ1પરાર્થે2

પરાર્થ1

વિશેષણ

  • 1

    બીજાને માટે હોય તેવું.

ગુજરાતી

માં પરાર્થની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાર્થ1પરાર્થે2

પરાર્થે2

ક્રિયાવિશેષણ

  • 1

    પરાર્થને માટે; બીજાને માટે.

પુંલિંગ

  • 1

    પરોપકાર; સ્વાર્થથી ઊલટું તે.

મૂળ

सं.