પ્રાર્થના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાર્થના

સ્ત્રીલિંગ

  • 1

    અરજ; વિનંતી; નમ્ર માગણી.

  • 2

    ઈશ્વરસ્તુતિ; ઉપાસના.

મૂળ

सं.