પ્રાર્થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાર્થવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રાર્થના કરવી; વીનવવું; માગવું.

મૂળ

सं. प्रार्थ्