પરાર્થાનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાર્થાનુમાન

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    પોતે અનુમાન કર્યા પછી બીજાને સમજાવવા અમુક રીતે વાક્યો રચી કરી બતાવેલું અનુમાન.

મૂળ

+અનુમાન