પરાર્થાનુમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાર્થાનુમિતિ

સ્ત્રીલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    પોતે અનુમાન કર્યા પછી બીજાને સમજાવવા અમુક રીતે વાક્યો રચી કરી બતાવેલું અનુમાન.

મૂળ

+અનુમતિ