પ્રારંભક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રારંભક

વિશેષણ

  • 1

    પ્રારંભ કરનારું.

પુંલિંગ

  • 1

    નવો પ્રારંભ કરનાર; 'પાયોનિયર'.