પ્રારંભિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રારંભિકા

સ્ત્રીલિંગ

  • 1

    મુખ્ય નાટક શરૂ થાય, તે પહેલાં ભજવાતું નાનું, એક દૃશ્યવાળું પરિચયાત્મક નાટક; 'કર્ટન-રેઇઝર' (સા.).

મૂળ

सं.