પુરાલેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાલેખ

પુંલિંગ

  • 1

    ઐતિહાસિક દસ્તાવેજો કે પુરાવા.

  • 2

    ઉત્કીર્ણલેખ; શિલાલેખ; 'ઍપિગ્રાફ'.

મૂળ

सं.