ગુજરાતી

માં પરાવૃત્તની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાવૃત્ત1પરાવૃત્ત2

પરાવૃત્ત1

વિશેષણ

 • 1

  પાછું ફરેલું.

 • 2

  (કિરણ) પાછું ફરેલું; 'રિફ્લેક્ટેડ'.

 • 3

  કંટાળેલું; વિમુખ.

મૂળ

सं.

ગુજરાતી

માં પરાવૃત્તની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાવૃત્ત1પરાવૃત્ત2

પરાવૃત્ત2

નપુંસક લિંગ

 • 1

  પ્રાચીન કથા.

મૂળ

सं.