ગુજરાતી

માં પરાવિદ્યાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાવિદ્યા1પુરાવિદ્યા2

પરાવિદ્યા1

સ્ત્રીલિંગ

  • 1

    શ્રેષ્ઠ વિદ્યા; બ્રહ્મવિદ્યા.

મૂળ

सं.

ગુજરાતી

માં પરાવિદ્યાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાવિદ્યા1પુરાવિદ્યા2

પુરાવિદ્યા2

સ્ત્રીલિંગ

  • 1

    પુરાતત્ત્વવિદ્યા; પુરાતત્ત્વની વિદ્યા; 'આર્કિયોલૉજી'.