ગુજરાતી

માં પરાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાશ1પ્રાશ2

પરાશ1

સ્ત્રીલિંગ

  • 1

    પરાત; છાશ ઉપરનું પાણી.

ગુજરાતી

માં પરાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરાશ1પ્રાશ2

પ્રાશ2

પુંલિંગ

  • 1

    અશન; ખાવું તે.

નપુંસક લિંગ

  • 1

    અશન; ખાવું તે.

મૂળ

सं.