પ્રાસંગિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાસંગિક

વિશેષણ

  • 1

    પ્રસ્તુત; પ્રસંગને અનુકૂલ.

  • 2

    વારંવાર નહિ પણ કોઈક વખતનું; પ્રસંગોપાત્ત થતું કે કરાતું; 'કોન્ટિંજન્ટ'; 'ઇંસિડેન્ટલ'. જેમ કે, ખર્ચ.

મૂળ

सं.