પ્રાસાદિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાસાદિક

વિશેષણ

  • 1

    પ્રસાદગુણવાળું.

  • 2

    અનુગ્રહરૂપ; કલ્યાણકારી.

  • 3

    ઈશ્વરની કૃપાથી મળેલું.

મૂળ

सं.