પરાહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાહત

વિશેષણ

  • 1

    હલ્લો કરાયેલું; આક્રાંત.

  • 2

    ઘવાયેલું.

  • 3

    દૂર કરાયેલું; તિરસ્કૃત.

મૂળ

सं.