પરા- ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરા-

  • 1

    સંસ્કૃત ઉપસર્ગ. નામ કે ક્રિયાને લાગતાં.

  • 2

    પાછું. ઊલટું (જેમ કે, પરગતિ; પરાજય).

  • 3

    અતિશય, ખૂબ, છેવટનું (જેમ કે, પરાક્રમ) એવા ભાવ બતાવે છે.

મૂળ

सं.