પરિકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિકર

પુંલિંગ

 • 1

  કમરબંધ.

 • 2

  પરિજન.

 • 3

  વૃંદ; સમૂહ.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  સાભિપ્રાય વિશેષણો સાથેનું કથન-એક અર્થાલંકાર.

 • 5

  નાટકના વસ્તુમાં આગામી બનાવોનું ગર્ભિત સૂચન.

મૂળ

सं.