પરિચ્છિન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિચ્છિન્ન

વિશેષણ

  • 1

    મર્યાદિત.

  • 2

    વિભક્ત; જુદું પાડેલું.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    સુમેય.

મૂળ

सं.