પરિચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિચય

પુંલિંગ

  • 1

    ઓળખાણ.

  • 2

    સહવાસ.

  • 3

    મહાવરો (પરિચય કરવો, પરિચય મેળવવો, પરિચય વધારવો).

મૂળ

सं.