પરિચય-પત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિચય-પત્ર

પુંલિંગ

  • 1

    ઓળખપત્ર; વ્યક્તિની ઓળખ કે પરિચય દર્શાવનાર કાગળ; 'આઇડેન્ટિટી કાર્ડ'.

મૂળ

सं.