પરિચારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિચારક

પુંલિંગ

  • 1

    સેવક.

  • 2

    દવાખાનામાં રોગીની સારસંભાળ લેનાર.

વિશેષણ

  • 1

    દવાખાનામાં રોગીની સારસંભાળ લેનાર.

મૂળ

सं.