પ્રિઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રિઝન

સ્ત્રીલિંગ

  • 1

    કેદખાનું; કારાગૃહ; જેલ.

નપુંસક લિંગ

  • 1

    કેદખાનું; કારાગૃહ; જેલ.

મૂળ

इं.