પરિણતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિણતિ

સ્ત્રીલિંગ

 • 1

  ઝૂકવું-નમવું તે.

 • 2

  અંત; ફળ; નતીજો.

 • 3

  રૂપાંતર; વિકાર.

 • 4

  પરિપક્વતા; પુખ્તતા.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  એક અલંકાર જેમાં ઉપમાન ઉપમેય સાથે એકરૂપ થઈને કોઈ કાર્ય કરે છે.