પરિણમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિણમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પરિણામ પામવું; ફલિત થવું; નીપજવું.

મૂળ

सं. परिणम्