પરિદર્શક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિદર્શક

નપુંસક લિંગ

  • 1

    સબમરીનમાંથી પાણી ઉપરનું દૃશ્ય જોવા માટેનું સાધન; 'પેરિસ્કોપ'.

મૂળ

सं.