પરિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિધિ

પુંલિંગ

 • 1

  વર્તુળનો ઘેરાવો.

 • 2

  સૂર્યચંદ્રની આસપાસ દેખાતું તેજનું કૂંડાળું.

 • 3

  ચોમેર ફરતી વાડ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  મોટા વર્તુળના પરિઘ ફરતા મધ્યબિંદુવાળું વર્તુળ; 'એપીસાઇકલ'.

મૂળ

सं.