પરિન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિન્યાસ

પુંલિંગ

  • 1

    કાવ્યમાં જ્યાં કોઈ વિશેષ અર્થ પૂરો થાય તે સ્થળ.

  • 2

    નાટકમાં મુખ્ય કથાની મૂળભૂત ઘટનાનું સંકેતથી સૂચન કરવું તે.

મૂળ

सं.