પરિપથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિપથ

પુંલિંગ

  • 1

    ફરતો માર્ગ.

  • 2

    સર્કિટ; (પ્રવાસ અવર-જવર ઇ૰નું) સર્કલ કે વિભાગ.

  • 3

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વીજળીની ગતિનો વહન-માર્ગ, વીજચક્ર.

મૂળ

सं.