પરિપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિપાક

પુંલિંગ

  • 1

    પરિણામ; ફળ.

  • 2

    પરિપક્વ થવું તે.

મૂળ

सं.