પરિપાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિપાટી

સ્ત્રીલિંગ

  • 1

    શૈલી; રીતિ.

  • 2

    ધારો; પ્રથા; નિયમ.

  • 3

    ક્રમ; શ્રેણી.

મૂળ

सं.