પરિમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિમેય

વિશેષણ

 • 1

  માપી શકાય તેવું; મર્યાદિત.

 • 2

  માપવા યોગ્ય.

મૂળ

सं.

પરિમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિમેય

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
 • 1

  ગણિતશાસ્ત્ર​
  માન; 'મૅગ્નિટ્યુડ'.