પરિમૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિમૃષ્ટ

વિશેષણ

  • 1

    પરિમાર્જિત; બરોબર માર્જિત-માંજી કરીને સ્વચ્છ; ચોખ્ખું.

મૂળ

सं.